Human edited web directory based on the DMOZ data. To find out more about this project please use the top main menu.
Sites 11
- આંગ્લ-કાવ્ય-દર્પણ અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
- સિદ્ધાર્થનું મન ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
- પ્રવિણચંદ્ર શાહની કવિતા ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રવિણચંદ્ર શાહ રચિત કવિતાઓ.
- ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
- ગુજરાતી ગઝલ.કોમ ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
- વિશાલ મોનપરાની કવિતા વિશાલ મોનપરા લિખિત કવિતાઓ.
- જયંતિભાઈ પટેલનો કવિતા શાયરી બ્લોગ જયંતિભાઈ પટેલ રચિત કવિતા અને શાયરી.
- શબ્દો છે શ્વાસ મારાં સુરતના કવિ ડો.વિવેક ટેલરનો ગઝલ બ્લોગ.
- અમિત ત્રિવેદીની રચનાઓ અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ.
- લયસ્તરો ગુજરાતી કવિતાઓનો સંગ્રહ.
- મને મારી ભાષા ગમે છે કારણ કે ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ